*🔥ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ભરતી -2021🔥*
*🔥ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો તા.27/5/21ના રોજ બપોરે 1કલાક થી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશે તથા તા.1/6/21 ના રોજ ભલામણ/નિમણુંક પત્ર એનાયત કરવામાં આવશે. ..🔥*
ભરતી સંદર્ભે DEO ની ગાંધીનગર ખાતે મીટીંગ બોલાવ્યા બાબતનો પત્ર જોવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરો.
*🔥જે ઉમેદવારોએ અગાઉ શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરેલ હોય તેઓએ પૂનઃ ડાઉનલોડ કરવાના રહેશે..🔥*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
No comments:
Post a Comment