યુનિવર્સીટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભુજ-કચ્છ, એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, માંડવી અને જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ નાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૦/૦૫/૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યુવાઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સમજ વિકસે અને તે અંગે જરૂરી જાણકારી, માર્ગદર્શન મળી રહે તે હેતુથી “સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શક વેબીનાર”નું આયોજન કરેલ છે. આ વેબીનાર યુટ્યુબ પર લાઇવ નિહાળી શકાશે. આ વેબિનારમાં નીચે મુજબનાં તજજ્ઞો ઓનલાઈન પોતાના વિચારો રજુ કરશે.
વિષય તજજ્ઞ :
ડૉ. મહેશકુમાર બારડ, પ્રીન્સીપાલ શ્રી શેઠ એસ. વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંડવી.
મહેશભાઈ વરચંદ, સ્ટેટ ટેક્સ ઈન્સપેકટર, ગાંધીધામ-કચ્છ અને પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ.
શ્રી દિનેશ પરમાર, નાયબ વડા, યુનિવર્સીટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભુજ-કચ્છ.
શ્રી પ્રમોદ ઉપાધ્યાય, ઈમ્પેક્ષ-બી કાઉન્સેલર, યુનિવર્સીટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભુજ-કચ્છ.
શ્રી જગદીશ મારવાડા, MCC- કાઉન્સેલર, જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ.
આ કારકિર્દી માર્ગદર્શન વેબિનાર નીચેની લિંક પર ક્લિક કરીને અથવા UEB Bhuj યુટ્યુબ પેજ પરથી ઓનલાઇન જોઈ શકાશે:
લીંક :- Click Here
તારીખ :- ૨૦/૦૫/૨૦૨૧
સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
ઉપરોક્ત લિન્કના કમેન્ટ બોક્સમાં ટાઇપ કરીને કાર્યક્રમ દરમ્યાન ઉક્ત વિષયોને લગતા કોઈ પણ પ્રશ્નો પુછી શકાય છે.
નીમંત્રક : ડૉ. મહેશકુમાર બારડ, શેઠ એસ. વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંડવી-કચ્છ.
No comments:
Post a Comment