*બ્રેકીંગ ન્યુઝ શિક્ષકોની ભરતીની જાહેરાત*
🎓 *સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ગુજરાત સ્કૂલ ઓફ એકસલન્સ શાળાઓમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી જાહેરાત 2021*
*પોસ્ટ નું નામ-* શિક્ષક (ગણિત વિજ્ઞાન,ભાષા,અને સામાજિક વિજ્ઞાન)
*કુલ જગ્યા-* 252
*લાયકાત-* પોસ્ટ મુજબ
*પગાર-* 26000/-
*ઉંમર મર્યાદા-* નિયમ મુજબ
*છેલ્લી તારીખ-* 31/05/2021
જે ઉમેદવારએ ૪ વર્ષીય ઈન્ટીગ્રેટેડ બી.એડ.ની લાયકાત જેવી કે ચાર વર્ષીય બેચલર ઈન એલીમેન્ટરી એજયુકેશન (B.El.Ed.) / ચાર વર્ષીય બી.એસસી. એજ્યુકેશન (B.Sc.Ed.) / ચાર વર્ષીય બી.એ. એજ્યુકેશન (BA.Ed.) / ચાર વર્ષીય બી.કોમ. એજ્યુકેશન (B.Com.BEd.) કરેલ હોય તેઓએ સ્નાતક (Graduation) માં વિગત દર્શાવવાની રહેશે જયારે તાલીમી સ્નાતક (Professional Graduation) માં Not Applicable વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
જે ઉમેદવારએ ૩ વર્ષીય બેચલર ઓફ આર્ટસ (B.A.) / બેચલર ઓફ કોમર્સ (B.Com.) / બેચલર ઓફ સાયન્સ (B.Sc.) / બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ (B.R.S.) / બેચલર ઓફ સોશીયલ સાયન્સ (B.S.SC.) કરેલ હોય અને ૧ વર્ષીય બી.એડ. એમ બન્ને લાયકાત અલગ અલગ મેળવેલ હોય તેઓએ સ્નાતક (Graduation) માં ૩ વર્ષીય B.A./B.Com./B.Sc./B.R.S./B.S.SC ની વિગત દર્શાવવાની રહેશે જયારે તાલીમી સ્નાતક (Professional Graduation) માં ૧ વર્ષીય બી.એડ. ની લાયકાત દર્શાવવાની રહેશે.
જાહેરાત સંદર્ભે મેરીટ યાદી તૈયાર કરતી વખતે ગુણાંકન પધ્ધતિમાં ૪ વર્ષીય ઈન્ટીગ્રેટેડ બી.એડ.ની લાયકાત જેવી કે B.El.Ed./ BA.Ed./ B.Com.BEd./B.Sc.Ed. માં મેળવેલ ગુણના ૪૫% પ્રમાણે કરવામાં આવશે જયારે ૩ વર્ષીય B.A./B.Com./B.Sc./B.R.S./B.S.SC અને ૧ વર્ષીય બી.એડ. ની લાયકાતનું ગુણાંકન B.A./B.Com./B.Sc./B.R.S./B.S.SC માં મેળવેલ ગુણના ૨૦% + B.Ed. માં મેળવેલ ગુણના ૨૫% એમ કુલ ૪૫% પ્રમાણે કરવામાં આવશે.
Notice No: સમગ્ર શિક્ષા/મકમ/૨૦૨૧/૧૫૯૧૩ - TEACHERS (CONTRACT BASE) - SCHOOL OF EXCELLENCE
સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લાકક્ષાએ સ્કુલ ઓફ એકસીલન્સ શાળાઓમાં ધો. ૬ થી ૮ ના ગણિત-વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ૧૧ માસના કરાર આધારિત કામગીરી કરાર પ્રક્રિયા બાબત
SSA ની સાઈટ પર રજીસ્ટ્રેશન કરવા માટે
Official માર્ગદર્શિકા મેળવવા માટે
👏🏿જે મિત્રો ને નોકરી ની જરૂર તેવા મિત્રો સુધી આ મેસેજ જરૂર પહોંચાડજો.
No comments:
Post a Comment