Wednesday, 20 December 2017

શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને બંધ કરવા - ફી નિયમનનો કાયદો - જો કોઈ વધારે માંગે તો...

તમામ માતા-પિતા તેમજ વાલીઓને જણાવવાનું કે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને બંધ કરવા ગુજરાત સરકાર દ્વારા સિનિયર-જુનિયર કે. જી. , પ્રાથમિક તેમજ માધ્યમિક ખાનગી શાળામાં ફી નિયમનનો કાયદો બનાવેલ છે. જેના કારણે હવેથી નીચે દર્શાવેલ ફી મુજબ જ દરેક સ્કૂલોએ ફી લેવાની થાય છે જેમા કોઈ પણ પ્રકારની વધુ ફી લેવાની સરકારે છૂટ આપેલ નથી. આમ છતા , જો કોઈ સ્કૂલ આપની પાસે આપના સંતાનોની સ્કૂલ ફી સરકારે નિર્ધારિત કરેલ ફી કરતા 1 રૂપિયો પણ વધુ ફી વસૂલે તો તે સ્કૂલની ફી ની પહોંચ સાથે અમારો સંપર્ક કરશો.

દરેક વાલિએ સરકારી નિયમ પ્રમાણે પોતાના સંતાનોની  નીચે મુજબ ફી સ્કૂલોમાં ભરવાની થાય છે

⚠સિનિયર કે જી /જુનિયર કે જી /ધોરણ 1થી 8
     ફી 15000 રૂપિયા

⚠ધોરણ 9 to 12 કોમર્સ
     ફી 25000 રૂપિયા

⚠ધોરણ 11 & 12 સાયન્સ
     ફી 27000 રૂપિયા

👉🏻 સંપર્ક  👈🏻

# હિતેશ રાઠોડ( પત્રકાર - ગુજરાત સમાચાર , GSTV)
   98253 61060

#કિશોરભાઈ મારૂ (પત્રકાર - આજકાલ , E tv gujarati )
   98253 59992

# રાકેશ પટેલ (પત્રકાર - સંદેશ , ફૂલછાબ )
    98983 13112

# કેતન ઓઝા (પત્રકાર- અકિલા )
    99139 44084

# હિતેશ સાવલિયા (પત્રકાર - દિવ્ય ભાસ્કર )
    98988 48584

# હરેશ ભાલીયા (પત્રકાર - સંદેશ ન્યૂઝ ચેનલ )
   99780 39639              8849801248    @ઈરશાદ સૈયદ (  A12 Tv news amdavad  by  Ashrafi channel)
ગુજરાત ના દરેક વોટસઅપ ગ્રુપમા ફોરવર્ડ કરવા વિનંતી છે. 🙏🙏🙏

No comments:

Std 6 to 8 EXAM - QUESTION PAPERS (Sem. 1 and 2)

 Std 6 to 8 EXAM - QUESTION PAPERS (Sem. 1 and 2) પ્રિય મિત્રો, હું અહીં વર્ષ અને સેમેસ્ટર અનુસાર પાછલા વર્ષના તમામ પ્રશ્નપત્રો મૂકવાનો પ્રય...