GIRL CHILD SCHOLARSHIP
********************************************
એન. કે. પ્રોટીન દ્વારા જાણીતા ઉદ્યોગપતિ સ્વ. શ્રી.નીલેશભાઈ પટેલના સ્મરણાર્થે હોશિયાર પરંતુ આર્થિક રીતે જરૂરિયાત મંદ હોય અથવા આ કોરોના મહામારીમાં જેના પિતા મૃત્યુ પામ્યા હોય તેવી વિદ્યાર્થિનીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્કોલરશીપ આપવાની એક પહેલ કરવામાં આવી છે. જો કોઈ જરૂરિયાત મંદ વિદ્યાર્થીની તમારા સંપર્કમાં હોય તો તેની નિમ્નલિખિત જરૂરી માહિતી 31 may 2021 સુધીમાં અમારા સુધી અવશ્ય મોકલી આપો. તમારો એક નાનકડો પ્રયત્ન અન્ય કોઈ નું જીવન બદલી શકે છે.
અરજદારે નીચેની માહિતી પૂરી પાડવાની રહેશે.
૧.શહેર
૨. તાલુકો
૩.ગામ
૪. વિદ્યાર્થી નું પૂરું નામ
૫.ઉમર
૬.ધોરણ
૭.સ્કૂલ છેલ્લી પરીક્ષાની ટકાવારી ૮.પુરસ્કારની માહિતી
૯.પરિવારના સભ્યોની સંખ્યા
૧૦.પરિવાર ની આવક
૧૧.પરિવારની આવકનું માધ્યમ ૧૨.સ્કોલરશીપ ની જરૂર કેમ છે તેની માહિતી
૧૩.મોબાઇલ નંબર
૧૪.વિદ્યાર્થીને ભવિષ્યમાં શું બનવું છે? ૧૫.જરૂરી રકમ ની માહિતી
૧૬.માહિતી આપનાર નું નામ
૧૭.માહિતી આપનાર નો મોબાઇલ નંબર
૧૮.માહિતી આપનાર નો વિદ્યાર્થીની સાથે નો સંબંધ
ફોર્મ ની લીંક:
1 comment:
સરસ ફોર્મ ભરયા ની કોઈ પોચ કે સબૂત કેમ નથી મલતો
Post a Comment