*ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ વિદ્યાનિકેતન પ્રસ્તુત-*
*કોરોના ભુલાવી મસ્તી સાથે આનંદ આપતો પાંચ દિવસનો ઑનલાઈન સમર કેમ્પ..*
🥳🪘👩🎤⛹️♀️😀
*ક્લામૃતમ્ 2021*
👉 સમર કેમ્પમાં કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતાં બાળકો જોડાઈ શકશે..
👉 સમર કેમ્પ પૂર્ણ થયા બાદ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર સોફ્ટ કોપીમાં મેળવી શકશો..
👉 સમર કેમ્પમાં વિદ્યાર્થીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની યુ ટ્યૂબ ચેનલમાં લાઈવ જોડાવાનું રહેશે.
👉 વિશેષ સૂચનાઓ વૉટ્સએપ ગ્રૂપમાં જણાવવામાં આવશે..
ચાલો..બાળકોને આનંદ અને પ્રેમભર્યું બાળપણ આપીએ..
*તેજસ્વી બાળક :*
*તેજસ્વી ભારત*
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી,
ગાંધીનગર.
✨✨✨✨✨✨
*નિઃશુલ્ક સમર કેમ્પમાં જોડાવા માટે નીચેની લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરાવો👇👇*
2 comments:
Hasu
Yes
Post a Comment